Mother of All Deals: ભારત–યુરોપ વચ્ચે ઈતિહાસનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ફાઈનલ
Mother of All Deals: ભારત–યુરોપ વચ્ચે ઈતિહાસનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ફાઈનલ થતાં કાર, દવાઓ, મેડિકલ સાધનો અને યુરોપિયન પ્રોડક્ટ્સ સસ્તા બનવાના, વેપાર અને રોકાણમાં મોટો ઉછાળો શક્ય. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે લગભગ 18 વર્ષથી ચાલતી વાટાઘાટો હવે ઐતિહાસિક મુકામે પહોંચી છે. નવી દિલ્હીમાં આયોજિત શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના … Read more