દેશભરમાં નાતાલની ઉજવણી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો પ્રેમ અને કરુણાનો સંદેશ
દેશભરમાં નાતાલની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે. ચર્ચોમાં પ્રાર્થનાઓ યોજાઈ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો. નાતાલનો તહેવાર વિશ્વભરમાં આશા અને નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને ગરીબો, વંચિતો અને જરૂરિયાતમંદોની મદદ માટે વિવિધ સામાજિક અને ચેરિટેબલ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. અનેક ચર્ચો અને સામાજિક સંસ્થાઓ દ્વારા … Read more