Magh Mela 2026: સંગમ તટે હર હર ગંગે, માઘ મેળાનો ભવ્ય આરંભ

Magh Mela 2026

પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજના સંગમ તટે Magh Mela 2026 નો ભવ્ય આરંભ થયો. કડકડતી ઠંડીમાં લાખો ભક્તોએ “હર હર ગંગે”ના નાદ સાથે પવિત્ર ડૂબકી લગાવી. Magh Mela 2026: હર હર ગંગે… શ્રદ્ધા અને આસ્થાના નાદથી સંગમ તટ ગુંજી ઉઠ્યો. પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં માઘ મેળાનો ભવ્ય આરંભ થયો છે. કડકડતી ઠંડીને … Read more