પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 પ્રતિભાશાળી બાળકોને આપ્યું સન્માન
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને કલા, રમતગમત અને ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે શુક્રવારે ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ ૨૦ પ્રતિભાશાળી બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. કલા, સંસ્કૃતિ, રમતગમત, વિજ્ઞાન … Read more