Sydney Mass Shooting: સિડનીના બોન્ડી બીચમાં ભયાનક ગોળીબાર, 10 લોકોના મોત
Sydney Mass Shooting ની ઘટનાએ ઓસ્ટ્રેલિયાને હચમચાવી દીધું. સિડનીના બોન્ડી બીચ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિડનીના પ્રખ્યાત બોન્ડી બીચ વિસ્તારમાં અચાનક થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોળીબારની ઘટનામાં ઓછામાં … Read more