ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026: સરકારી મુદ્રણાલયમાં 38 જગ્યાઓ માટે અરજી કરવાની તક
ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026: ગાંધીનગરમાં સરકારી મધ્યસ્થ મુદ્રણાલય દ્વારા એપ્રેન્ટિસશીપ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. Apprenticeship Act–1961 હેઠળ વિવિધ ટ્રેડમાં કુલ 38 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં તાલીમ મેળવવાની આ મહત્વપૂર્ણ તક છે. એપ્રેન્ટિસ અધિનિયમ–૧૯૬૧ હેઠળ સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર ખાતે અપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં … Read more