Gold Silver Price Today: ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત
Gold Silver Price Today માં મોટો ફેરફાર. આજે ચાંદી ₹20,000 અને સોનાંમાં ₹5,000 સુધી ઉથલપાથલ. જાણો આજના લેટેસ્ટ ભાવ. સોના અને ચાંદીના ભાવમાં આજે અચાનક મોટો ઝટકો જોવા મળ્યો છે. થોડા કલાકોમાં જ ચાંદીના ભાવમાં ₹20,000 અને સોનાના ભાવમાં ₹5,000ની ઉથલપાથલ થતા બજારમાં હલચલ મચી ગઈ છે. રોકાણકારોમાં હવે એક જ પ્રશ્ન છે કે આગળ … Read more