Happy New Year 2026: ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં ફટાકડાં સાથે ધામધૂમથી સ્વાગત
Happy New Year 2026 ની ઉજવણી સૌથી પહેલા ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં શરૂ થઈ, સ્કાય ટાવર પાસે ભવ્ય ફટાકડાં સાથે 2026નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. દુનિયાભરમાં નવા વર્ષની ઘડીઓ શરૂ થતાં જ 2026ના સ્વાગતનો માહોલ ઉત્સાહથી છવાઈ ગયો છે. ઘડિયાળની ટિકટિક સાથે લાખો લોકો નવા વર્ષની પ્રથમ ક્ષણોને જીવંત જોવા આતુર બન્યા છે. વિશ્વના અલગ-અલગ ટાઈમ ઝોનને … Read more