VMC PHW Recruitment 2026 અંતર્ગત વડોદરા મહાનગરપાલિકામાં 106 પબ્લિક હેલ્થ વર્કર (PHW) પોસ્ટ માટે ભરતી જાહેર થઈ છે. લાયક ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક.
VMC PHW Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકામાં પબ્લિક હેલ્થ વર્કર (PHW) માટે ભરતી જાહેર
વડોદરા મહાનગરપાલિકા (VMC) ના આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત Public Health Worker (PHW) પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી શહેરની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આ સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે.
VMC PHW Recruitment 2026 – Job Overview
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા (VMC) |
| વિભાગ | આરોગ્ય વિભાગ |
| પોસ્ટનું નામ | પબ્લિક હેલ્થ વર્કર (PHW) |
| કુલ જગ્યાઓ | 106 |
| ભરતી પ્રકાર | કરાર આધારિત |
| અરજી માધ્યમ | ઓનલાઈન |
| અધિકૃત વેબસાઇટ | www.vmc.gov.in |
Post Details (માત્ર PHW)
| પોસ્ટ નામ | કુલ જગ્યાઓ |
|---|---|
| Public Health Worker (PHW) | 106 |
Category-wise Vacancy Details (PHW)
| કેટેગરી | જગ્યાઓ |
|---|---|
| General | 46 |
| SC | 07 |
| ST | 15 |
| SEBC | 28 |
| EWS | 10 |
| કુલ | 106 |
Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
PHW પોસ્ટ માટે ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
- ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ તથા સરકાર માન્ય સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો આવશ્યક છે.
- આરોગ્ય વિભાગમાં અગાઉનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ પણ ખાસ વાંચો:
- VMC Field Worker Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકામાં 448 ફીલ્ડ વર્કર ભરતી જાહેર
- Sardar Patel University Recruitment 2025: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ ટેક્નિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે ભરતી જાહેર
- India Post Gujarat Staff Car Driver Recruitment 2025: સ્ટાફ કાર ડ્રાઈવર ભરતી જાહેર
Age Limit (ઉંમર મર્યાદા)
- PHW પોસ્ટ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- સરકારી નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.
Salary / Fixed Remuneration
- આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત હોવાથી ઉમેદવારને Rs.16,462/- પગાર (ઉચ્ચક)
Selection Process (પસંદગી પ્રક્રિયા)
- PHW ભરતી માટે ઉમેદવારોની પસંદગી મેરિટ આધારિત કરવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા ઓફિશિયલ માપદંડો અનુસાર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
Important Dates
| પ્રક્રિયા | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | 01-01-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-01-2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
How to Apply? (અરજી કેવી રીતે કરવી?)
પાત્ર ઉમેદવારોને વડોદરા મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ www.vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવ સંબંધિત માહિતી સાચી રીતે ભરવાની રહેશે.
Important Links
| વિગત | લિંક |
|---|---|
| અધિકૃત નોટિફિકેશન | અહીંથી વાંચો |
| ઓનલાઈન અરજી | અરજી અહીંથી કરો |
આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ અધિકૃત ભરતી સૂચના પર આધારિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે અને માત્ર અધિકૃત વેબસાઇટ મારફતે જ અરજી કરે.

Post jamru to danta jillo Banaskantha 12 pass
Navsari Gujrat