SIR Gujarat Voter List 2026: ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 4.34 કરોડ નામ નોંધાયા, તમારું નામ ચેક કરો
SIR Gujarat Voter List 2026 જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા જ્યારે 73.73 લાખ નામ રદ થયા. ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, વાંધા-સૂચનો અને અંતિમ તારીખ જાણો. SIR Gujarat: ગુજરાતમાં ચાલી રહેલા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત રાજ્યની ડ્રાફ્ટ … Read more