SEB TET-1 OMR Sheet 2025 જાહેર
SEB TET-1 OMR Sheet 2025 જાહેર કરવામાં આવી છે. TET-1 પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો હવે sebexam.org પરથી પોતાની OMR Answer Sheet ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. SEB TET-1 OMR Sheet 2025: ઉમેદવારો પોતાની OMR શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી TET-1 પરીક્ષા 2025માં ઉપસ્થિત રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ … Read more