Advertisement

PNB Apprentice Recruitment 2026: 5138 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર – ઓનલાઇન અરજી શરૂ

PNB Apprentice

PNB Apprentice Recruitment 2026 માટે 5138 જગ્યાઓ પર ભરતી જાહેર. Graduate ઉમેદવારો માટે મોટી તક. છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2026. સંપૂર્ણ માહિતી અહીં વાંચો. Punjab National Bank Apprentice Recruitment 2026 પંજાબ નેશનલ બેંક દ્વારા વર્ષ 2025-26 માટે Apprentice તરીકે ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 5138 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી … Read more