IPR Recruitment 2026: મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા 2026 ઑફલાઇન અરજી કરો
IPR Recruitment 2026: Recruitment 2026 માટે Authorized Medical Officer ની ભરતી જાહેર, લાયક ઉમેદવારો માટે ઓફલાઇન અરજી. છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR), ગાંધીનગર દ્વારા 2026 માટે Authorized Medical Officer ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી … Read more