LRD Final Result 2025: લોકરક્ષક ફાઇનલ રિઝલ્ટ જાહેર, ઉમેદવારોની અંતિમ યાદી જાહેર

LRD Final Result 2025

LRD Final Result 2025 જાહેર: UPC, APC, SRPF અને Jail Sepoy માટે કેટેગરીવાર Cut-Off Marks જાહેર. જાણો પુરુષ-મહિલા તમામ કેટેગરીના અંતિમ કટ-ઓફ અને પસંદગી પ્રક્રિયા. LRD Final Result 2025 જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડર (LRD) ભરતી 2025 માટેની આખરી પસંદગી યાદી (Final Result) આજે સત્તાવાર રીતે જાહેર કરી છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અનુસાર … Read more