John Cena Retirement: WWE ને કહ્યું અલવિદા, આખરી મેચ બાદ ભાવુક થયા જોન સીના

John Cena Retirement

WWE ના દિગ્ગજ સુપરસ્ટાર જોન સીનાએ રિટાયર્મેન્ટ લઈને રિંગને અલવિદા કહ્યું. આખરી મેચ બાદ સીના ભાવુક થયા, દિગ્ગજ રેસલરો દ્વારા વિદાય અને 17મી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સફર વાંચો. WWEના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય સુપરસ્ટાર ગણાતા જોન સીનાએ રિંગને અલવિદા કહી દીધું છે. તેમની આખરી મેચ બાદ આખું WWE યુનિવર્સ ભાવુક થઈ ગયું હતું. મેચ … Read more