Advertisement

Gujarat Weather Update: ખેડૂતો સાવધાન! ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો, આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Gujarat Weather Update

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે ચિંતાના સમાચાર. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જાણો સંપૂર્ણ હવામાન અપડેટ. ગુજરાતમાં હવામાન ફરી એકવાર અચાનક પલટી મારવા જઈ રહ્યું છે. માવઠાની નવી આગાહીએ ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે કારણ કે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા … Read more