ICICI Prudential AMC IPO ખુલ્યો: રોકાણકારોમાં ભારે ઉત્સુકતા, જાણો GMP સહીત તમામ માહિતી

ICICI Prudential AMC IPO

ICICI Prudential AMC IPO આજે ખુલ્યો છે. ₹2,061–₹2,165 ના પ્રાઇસ બેન્ડ, તાજું GMP અપડેટ, લોટ સાઇઝ, ઓપન-ક્લોઝ તારીખો અને લિસ્ટિંગ ડિટેઈલ્સ જાણો એક જ જગ્યાએ. રોકાણકારોમાં ભારે ઉત્સુકતા સાથે બજારમાં IPO હોટ ટ્રેન્ડ બન્યો. ભારતની સૌથી જાણીતી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક ICICI Prudential AMC નો મોસ્ટ-વેઇટેડ IPO હવે સત્તાવાર રીતે ખુલ્યો છે. 12 ડિસેમ્બરથી શરૂ … Read more