ગુજરાત ST બસ ભાડામાં વધારો : આજ મધરાતથી 3% વધારો લાગુ
ગુજરાત ST બસ ભાડામાં વધારો આજ મધરાતથી અમલમાં આવ્યો છે. GSRTC દ્વારા ST બસ ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, છતાં ગુજરાતનું બસ ભાડું અન્ય રાજ્યોની તુલનાએ હજુ પણ સસ્તું છે. ગુજરાત ST બસ ભાડામાં 3 ટકાનો વધારો આજ મધરાતથી લાગુ, GSRTCનો સત્તાવાર નિર્ણય ગુજરાત રાજ્યમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર સામે … Read more