Advertisement

IPL Abu Dhabi Auction 2026 LIVE: કેમરન ગ્રીન 25.20 કરોડમાં KKRને મળ્યો, અનકેપ્ડ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ

IPL Abu Dhabi Auction 2026

IPL Abu Dhabi Auction 2026 LIVE અપડેટ્સ: અબુ ધાબીમાં ચાલી રહેલી IPL હરાજીમાં કેમરન ગ્રીન 25.20 કરોડમાં KKRને મળ્યો. CSKએ પ્રશાંત વીર પર 14.20 કરોડ ખર્ચ્યા, અનેક મોટા નામો અનસોલ્ડ રહ્યા. સંપૂર્ણ લાઇવ અપડેટ વાંચો. અબુ ધાબીમાં IPL 2026ની મેગા હરાજી શરૂ થતાં જ ક્રિકેટ જગતનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ ગયું છે. પ્રથમ જ દિવસે … Read more