SSC GD Constable Bharti 2025: 25,000+ પોસ્ટ માટે ભરતી, 10મું પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SSC GD Constable Bharti 2025

SSC GD Constable Bharti 2025 માટે ઓનલાઈન અરજીઓ શરૂ, BSF, CISF, CRPF, ITBP, SSB, Assam Rifles અને SSF માં 25,487 પોસ્ટ. લાયકાત 10 પાસ, પગાર ₹69,100 સુધી. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025. Staff Selection Commission (SSC) દ્વારા Constable (GD) Recruitment 2025 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત BSF, CISF, CRPF, ITBP, … Read more