Ahmedabad Flower Show 2025: ટિકિટમાં વધારો, પ્રાઇમ ટાઇમ સ્લોટ ₹500

Ahmedabad Flower Show 2025

Ahmedabad Flower Show 2025 જાહેર: AMC દ્વારા ટિકિટ દરમાં વધારો, સોમ-શુક્ર ₹80, વીકએન્ડ ₹100 અને નવા પ્રાઇમ ટાઇમ સ્લોટ ₹500. સંપૂર્ણ માહિતી અહીં વાંચો. અમદાવાદ ફ્લાવર શોની ટિકિટ મોંઘી બની: નવા ભાવ અને પ્રાઇમ ટાઇમ સ્લોટની સંપૂર્ણ માહિતી અમદાવાદમાં દર વર્ષે યોજાતો અને શહેરવાસીઓ તેમજ પ્રવાસીઓમાં વિશેષ લોકપ્રિય એવા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ફરી એકવાર … Read more