Saurashtra University Recruitment 2025: 71 બિન-શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી જાહેર
Saurashtra University Recruitment 2025 અંતર્ગત રાજકોટ ખાતે 71 બિન-શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. લાયક ઉમેદવારો 11 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા વિવિધ બિન-શૈક્ષણિક (Non-Teaching) જગ્યાઓ માટે ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી જાહેરાત ક્રમાંક RC/09 થી RC/44/2025 મુજબ કરવામાં આવશે. લાયક ઉમેદવારો પાસેથી … Read more