8th Pay Commission 2026: પગારમાં કેટલો વધારો થશે? સમજો અહી સંપૂર્ણ ગણિત

8th Pay Commission 2026

8th Pay Commission 2026 હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? ફિટમેન્ટ ફેક્ટર, DA અને પેન્શનનું સંપૂર્ણ ગણિત અહીં સરળ ભાષામાં સમજો. 1 જાન્યુઆરીથી અમલમાં આવશે 8મો પગાર પંચ: પગાર, પેન્શન અને DAમાં મોટા ફેરફારની તૈયારી કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે. કેન્દ્ર કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ … Read more