Vaibhav Suryavanshi: યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત

Vaibhav Suryavanshi National Bal Puraskar

Vaibhav Suryavanshi National Bal Puraskar મળતા યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યો. ઘરેલુ ક્રિકેટ અને IPLમાં તેના શાનદાર પ્રદર્શનથી વૈભવ સતત ચર્ચામાં છે. ઉભરતા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર દેશભરમાં ખાસ ઓળખ બનાવી છે. તેમની પ્રતિભાને વધુ એક મોટો સન્માન મળ્યો છે, કારણ કે તેમને રાષ્ટ્રપતિ **દ્રૌપદી … Read more