ભારતની વસ્તી ગણતરી 2027 ને મંજૂરી: રૂ. 11,718 કરોડનો ખર્ચ, જાણો મુખ્ય મુદ્દા

India's Census 2027

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી 2027 માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપી. વસ્તી ગણતરી 2027 દ્વારા દેશની નીતિઓ, વિકાસ યોજનાઓ અને લોકસાંખ્યિક માહિતીમાં મોટો ફેરફાર આવશે. તમામ મુખ્ય મુદ્દાઓ અહીં જાણો. ભારતની વસ્તી ગણતરી 2027 ને કેન્દ્રીય કેબિનેટ મંજુરી, રૂ. 11,718.24 કરોડનો ખર્ચ મંજૂર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ … Read more