PSI LRD Physical Test Date 2026: જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી શારીરિક કસોટીની સંભવિત શરૂઆત
PSI LRD Physical Test Date 2026 અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી છે. GPRB/202526/1 મુજબ PSI–LRD ભરતીની શારીરિક કસોટી જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. ઉમેદવારોને તૈયારી વધારવાની સલાહ. PSI–LRD ભરતી: શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર, જાન્યુઆરી–2026ના ત્રીજા સપ્તાહથી શરૂ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 મુજબ પો.સ.ઇ. (PSI … Read more