Smart Blue Harbor Model: ગુજરાત બનશે ભારતનું નંબર-1 વૈશ્વિક દરિયાઈ હબ!

Smart Blue Harbor Model

ગુજરાતમાં અમલમાં આવી રહેલા ‘સ્માર્ટ બ્લુ હાર્બર મોડલ’ (Smart Blue Harbor Model)થી દરિયાઈ ઉદ્યોગ, માછીમારી, નિકાસ અને બ્લુ ઇકોનોમીને મળશે જબરદસ્ત ગતિ. જાણો કેવી રીતે ગુજરાત બનશે વૈશ્વિક મેરિટાઇમ હબ. આજના આધુનિક સમયમાં માછીમારી બંદરો હવે માત્ર નૌકાઓના આવાગમન માટેના કેન્દ્ર નથી રહ્યા. હવે આ બંદરો દરિયાઈ આધારીત રોજગાર, માછલીની નિકાસ, સ્થાનિક સમુદાયોની સમૃદ્ધિ અને … Read more