HomeSarkari NaukriGSSSB Fireman Driver Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની શાનદાર...

GSSSB Fireman Driver Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની શાનદાર તક

GSSSB Fireman Driver Bharti 2025 હેઠળ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની મોટી તક આવી છે. 138 જગ્યાઓ, ₹26,000 પગાર અને OJAS દ્વારા ઓનલાઈન અરજી કરવાની સુવિધા. છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરો.

GSSSB Fireman Driver Bharti 2025 | 138 જગ્યા માટે ભરતી જાહેર, 9 ડિસેમ્બરથી અરજી શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ફાયરમેન ડ્રાઈવર (વર્ગ-3) માટે કુલ 138 જગ્યાઓ પર સીધી ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ગાંધીનગર મહાનગરપાલિકા હેઠળ કરવામાં આવશે. લાયક ઉમેદવારો OJAS વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકશે.

Job Overview – GSSSB Fireman Driver Bharti 2025

વિગતમાહિતી
Organization NameGujarat Subordinate Service Selection Board (GSSSB)
Advertisement Number370/2025-26
Post NameFireman Cum Driver (Class-3)
Total Posts138
Job LocationGandhinagar (Gujarat)
Job Opening Date09 December 2025
Last Date to Apply23 December 2025
Application ModeOnline
Official Websitegsssb.gujarat.gov.in
Apply Websiteojas.gujarat.gov.in

કેટેગરી પ્રમાણે જગ્યાઓ

કેટેગરીજગ્યા
સામાન્ય (General)59
EWS13
SC09
ST20
SEBC37
મહિલા અનામત06
દિવ્યંગ00
માજી સૈનિક13

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:

  • ધોરણ 12 પાસ (HSC) અથવા સમકક્ષ
  • માન્ય સંસ્થાથી Fireman Training Certificate (6 મહિના)
  • Heavy Motor Vehicle (HMV) Driving License ફરજિયાત
  • કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન

આ પણ ખાસ વાંચો:

શારીરિક માપદંડ (Physical Standards)

પુરુષ ઉમેદવારો માટે:

  • ઊંચાઈ: 165 સે.મી. (ST માટે 160 સે.મી.)
  • છાતી: 81-86 સે.મી.
  • વજન: 50 કિ.ગ્રા.

મહિલા ઉમેદવારો માટે:

  • ઊંચાઈ: 158 સે.મી. (ST માટે 156 સે.મી.)
  • વજન: 40 કિ.ગ્રા.

વયમર્યાદા

  • ન્યૂનતમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 33 વર્ષ
  • અનામત કેટેગરી અને મહિલા ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.

પગાર ધોરણ

  • પ્રથમ 3 વર્ષ માટે રૂ. 26,000/- ફિક્સ પગાર
  • ત્યારબાદ 7મા પગાર પંચ અનુસાર રૂ. 19,900 – 63,200 (Level-2)

પરીક્ષા ફી

કેટેગરીફી
General₹500
SC/ST/SEBC/EWS/મહિલા₹400

✅ પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત મળશે.

પસંદગી પ્રક્રિયા

  • CBRT / OMR આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા
  • કુલ 210 પ્રશ્નો – 210 ગુણ
    • Part A – 60 ગુણ
    • Part B – 150 ગુણ
  • Negative Marking: 1/4 ગુણ કપાશે

અરજી કેવી રીતે કરશો?

  1. https://ojas.gujarat.gov.in પર જાઓ
  2. “Online Application” → GSSSB Select કરો
  3. Fireman Cum Driver Recruitment Apply Now પર ક્લિક કરો
  4. ફોર્મ ભરો → ફોટો અને સહી અપલોડ કરો
  5. Application Confirm કરો
  6. ફી ભરો → Print કાઢી લો

Important Dates – GSSSB Fireman Driver Bharti 2025

ઇવેન્ટતારીખ
Online Application Start Date09 ડિસેમ્બર 2025
Last Date to Apply Online23 ડિસેમ્બર 2025
Last Date to Pay Exam Fee26 ડિસેમ્બર 2025
Exam Dateટૂંક સમયમાં જાહેર થશે
Admit Card Releaseપરીક્ષા પહેલા જાહેર થશે
Result Dateપરીક્ષા બાદ જાહેર થશે

Important Links – GSSSB Fireman Driver Recruitment 2025

વર્ણનલિંક
Apply Online (OJAS)https://ojas.gujarat.gov.in
Official Notification PDFRead Here
Official Websitehttps://gsssb.gujarat.gov.in
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular