HomeSarkari NaukriEIL Management Trainee Recruitment 2026: GATE 2026 દ્વારા 59 પોસ્ટ માટે ઓનલાઈન...

EIL Management Trainee Recruitment 2026: GATE 2026 દ્વારા 59 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

WhatsApp Join Now
Telegram Join Here

EIL Management Trainee Recruitment 2026: માટે ઓનલાઇન અરજી શરૂ. કુલ વિવિધ પોસ્ટ, GATE 2026 આધારિત પસંદગી, છેલ્લી તારીખ 13 એપ્રિલ 2026.

Engineers India Limited (EIL) દ્વારા Management Trainee (MT) ભરતી 2026 માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરાયું છે. આ ભરતી GATE 2026 સ્કોર આધારિત છે. યોગ્ય ઇજનેરી ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2026 છે.

EIL Management Trainee Recruitment 2026

Job Overview

DetailsInformation
Organization NameEngineers India Limited (EIL)
Post NameManagement Trainee (MT)
Total Vacancies54+
Application ModeOnline
Job LocationIndia & Abroad
Last Date13 April 2026

Post Details Table

DisciplineMT-ConstructionMT-OtherTotal
Chemical077
Mechanical51924
Civil81321
Electrical257
Total54+

Eligibility Criteria

  • ઉમેદવાર પાસે B.E / B.Tech / B.Sc (Engineering) ડિગ્રી હોવી જોઈએ
  • ઓછામાં ઓછા 65% માર્ક્સ ફરજિયાત
  • GATE 2026 પાસ કરેલું હોવું જોઈએ
  • 2025 અથવા 2026 માં પાસ થયેલા ઉમેદવારો જ લાયક

Age Limit

(01-07-2026 મુજબ)

  • General: 25 વર્ષ
  • OBC: 28 વર્ષ
  • SC/ST: 30 વર્ષ
  • PWD: 35 થી 40 વર્ષ

Salary

  • Training દરમિયાન: ₹60,000 પ્રતિ મહિનો
    • Accommodation / ₹15,000 Allowance
  • Permanent થયા પછી: ₹60,000 – ₹1,80,000 Pay Scale
  • CTC: અંદાજે ₹20 – 21 લાખ પ્રતિ વર્ષ

Application Fees

  • તમામ ઉમેદવારો માટે ફી નથી (No Fees)

Important Dates

EventDate
Start Date20 March 2026
Last Date13 April 2026

Selection Process & Syllabus

પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  1. GATE 2026 Score
  2. Group Discussion (GD)
  3. Personal Interview

How to Apply

અરજી કરવાની પ્રક્રિયા:

  1. EIL ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
  2. “Management Trainee Recruitment” પસંદ કરો
  3. Registration કરો
  4. જરૂરી માહિતી ભરો
  5. Document Upload કરો
  6. Final Submit કરો
  7. Application Print કાઢો

Important Links

Apply OnlineClick Here
Notification PDFClick Here

જો તમે Engineering ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા માંગો છો, તો આ EIL MT Recruitment 2026 એક ખૂબ જ સારી તક છે. ખાસ કરીને GATE 2026 આપનાર ઉમેદવારો માટે આ સોનેરી તક છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular