HomeSarkari NaukriBSNL Recruitment 2026: BSNL દ્વારા 120 જગ્યા માટે ભરતી જાહેર

BSNL Recruitment 2026: BSNL દ્વારા 120 જગ્યા માટે ભરતી જાહેર

WhatsApp Join Now
Telegram Join Here

BSNL Recruitment 2026 હેઠળ BSNL દ્વારા Senior Executive (Telecom & Finance) માટે 120 જગ્યાની મોટી ભરતી જાહેર. લાયક ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ.

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 2026 માટે Senior Executive Trainee (SET) પદ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. ટેક્નિકલ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ સારો મોકો છે. ભરતી Computer Based Test (CBT) દ્વારા કરવામાં આવશે.

BSNL Recruitment 2026 Job Overview

વિગતોમાહિતી
સંસ્થા નામBharat Sanchar Nigam Limited (BSNL)
જાહેરાત નંબરBSNLCO-11(12)/11/2025-RECTT-COA
પોસ્ટ નામSenior Executive Trainee (Telecom / Finance)
કુલ જગ્યાઓ120
ઓનલાઈન અરજી શરૂ05-02-2026
અરજી અંતિમ તારીખ07-03-2026
એપ્લિકેશન એડિટિંગ08-03-2026 થી 15-03-2026
પરીક્ષા તારીખ29-03-2026 (Tentative)
અરજી મોડOnline

Post Details

Post NameTotal Posts
SET (Telecom)95
SET (Finance)25

Eligibility Criteria

Educational Qualification

Telecom Stream:
BE / B.Tech / B.Sc Engineering (Electronics, Telecom, Computer Science, IT, Electrical, Instrumentation)

Finance Stream:
CA / CMA (Cost & Management Accountant)

(અભ્યાસ પૂર્ણ અરજી તારીખ સુધી થયેલું હોવું જોઈએ)

આ પણ ખાસ વાંચો:

Age Limit

કેટેગરીમહત્તમ વય
General / EWS30 વર્ષ
OBC33 વર્ષ
SC/ST35 વર્ષ
PwBD40–45 વર્ષ (કેટેગરી મુજબ)

Application Fees

CategoryFees
General / OBC / EWS₹2500
SC / ST / PwBD1250

Selection Process

  1. Computer Based Test (CBT) / written
  2. Document Verification
  3. Medical Examination

Exam Pattern

Paperવિષયપ્રશ્નોમાર્ક્સસમય
Part-IAptitude4040180 મિનિટ
Part-IITechnical (Telecom/Finance)160160

Negative Marking લાગુ પડશે.

How to Apply?

  • BSNL ની ઓફિશિયલ વેબસાઈટ પર જઇ ઓનલાઈન ફોર્મ ભરવું
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના
  • ફી ઓનલાઈન જ ભરવાની

Important Dates

ઓનલાઈન અરજી શરૂ05-02-2026
છેલ્લી તારીખ07-03-2026
પરીક્ષા29-03-2026

Important Links

વિષયલિંક
Official NotificationDownload Here
Apply OnlineApply Here

પરીક્ષામાં Aptitude + Core Technical વિષયો આવનાર છે. Telecom માટે Networking, Wireless, Optical Fiber વગેરે અને Finance માટે Accounting, Taxation, Costing વગેરે વિષયો રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular