BSNL Recruitment 2026 હેઠળ BSNL દ્વારા Senior Executive (Telecom & Finance) માટે 120 જગ્યાની મોટી ભરતી જાહેર. લાયક ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ.
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 2026 માટે Senior Executive Trainee (SET) પદ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. ટેક્નિકલ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ સારો મોકો છે. ભરતી Computer Based Test (CBT) દ્વારા કરવામાં આવશે.
BSNL Recruitment 2026 Job Overview
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા નામ | Bharat Sanchar Nigam Limited (BSNL) |
| જાહેરાત નંબર | BSNLCO-11(12)/11/2025-RECTT-COA |
| પોસ્ટ નામ | Senior Executive Trainee (Telecom / Finance) |
| કુલ જગ્યાઓ | 120 |
| ઓનલાઈન અરજી શરૂ | 05-02-2026 |
| અરજી અંતિમ તારીખ | 07-03-2026 |
| એપ્લિકેશન એડિટિંગ | 08-03-2026 થી 15-03-2026 |
| પરીક્ષા તારીખ | 29-03-2026 (Tentative) |
| અરજી મોડ | Online |
Post Details
| Post Name | Total Posts |
|---|---|
| SET (Telecom) | 95 |
| SET (Finance) | 25 |
Eligibility Criteria
Educational Qualification
Telecom Stream:
BE / B.Tech / B.Sc Engineering (Electronics, Telecom, Computer Science, IT, Electrical, Instrumentation)
Finance Stream:
CA / CMA (Cost & Management Accountant)
(અભ્યાસ પૂર્ણ અરજી તારીખ સુધી થયેલું હોવું જોઈએ)
આ પણ ખાસ વાંચો:
- SEB TAT 2026 Exam Notification Out: TAT પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ
- GSSSB CCE Recruitment 2026: Class-3 માટે 5370 જગ્યાઓ, 3000+ જુનિયર ક્લાર્ક સહિત મોટી ભરતી જાહેર
- India Post GDS Recruitment 2026: ધોરણ 10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક ભરતી 2026 જાહેર
- PNB Apprentice Recruitment 2026: 5138 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર – ઓનલાઇન અરજી શરૂ
Age Limit
| કેટેગરી | મહત્તમ વય |
|---|---|
| General / EWS | 30 વર્ષ |
| OBC | 33 વર્ષ |
| SC/ST | 35 વર્ષ |
| PwBD | 40–45 વર્ષ (કેટેગરી મુજબ) |
Application Fees
| Category | Fees |
|---|---|
| General / OBC / EWS | ₹2500 |
| SC / ST / PwBD | 1250 |
Selection Process
- Computer Based Test (CBT) / written
- Document Verification
- Medical Examination
Exam Pattern
| Paper | વિષય | પ્રશ્નો | માર્ક્સ | સમય |
|---|---|---|---|---|
| Part-I | Aptitude | 40 | 40 | 180 મિનિટ |
| Part-II | Technical (Telecom/Finance) | 160 | 160 |
Negative Marking લાગુ પડશે.
How to Apply?
- BSNL ની ઓફિશિયલ વેબસાઈટ પર જઇ ઓનલાઈન ફોર્મ ભરવું
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના
- ફી ઓનલાઈન જ ભરવાની
Important Dates
| ઓનલાઈન અરજી શરૂ | 05-02-2026 |
| છેલ્લી તારીખ | 07-03-2026 |
| પરીક્ષા | 29-03-2026 |
Important Links
| વિષય | લિંક |
|---|---|
| Official Notification | Download Here |
| Apply Online | Apply Here |
પરીક્ષામાં Aptitude + Core Technical વિષયો આવનાર છે. Telecom માટે Networking, Wireless, Optical Fiber વગેરે અને Finance માટે Accounting, Taxation, Costing વગેરે વિષયો રહેશે.
