India Post GDS Recruitment 2026 હેઠળ ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ગ્રામિણ ડાક સેવક ભરતી 2026 (BPM, ABPM, Dak Sevak) જાહેર. ઓનલાઇન અરજી, પરીક્ષા વગર મેરિટ આધારિત પસંદગી.
India Post GDS Recruitment 2026
India Post દ્વારા Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-I January 2026 માટે અધિકૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevak જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગી સંપૂર્ણપણે 10મા ધોરણના માર્ક્સના મેરિટ આધારિત થશે.
Job Overview
| મુદ્દો | વિગત |
|---|---|
| સંસ્થા | India Post (Department of Posts) |
| પોસ્ટ નામ | GDS – BPM / ABPM / Dak Sevak |
| નોટિફિકેશન નં | 17-37/2025-GDS (Pt.I) |
| નોટિફિકેશન તારીખ | 28 જાન્યુઆરી 2026 |
| અરજી મોડ | ઓનલાઇન |
| પસંદગી પદ્ધતિ | 10મા ધોરણના માર્ક્સ પર મેરિટ |
| ઓફિશિયલ પોર્ટલ | indiapost.gov.in GDS Online Engagement |
Post Details
| Post Name | TRCA સ્લેબ |
|---|---|
| Branch Postmaster (BPM) | ₹12,000 – ₹29,380 |
| ABPM / Dak Sevak | ₹10,000 – ₹24,470 |
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારને માન્ય બોર્ડથી 10મા ધોરણ પાસ હોવું જોઈએ અને ગણિત તથા અંગ્રેજીમાં પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને સ્થાનિક ભાષા 10મા સુધી ભણેલી હોવી જરૂરી છે. કમ્પ્યુટર જ્ઞાન અને સાયકલ ચલાવવાની ક્ષમતા જરૂરી છે.
આ પણ ખાસ વાંચો:
- T20 World Cup 2026 Schedule જાહેર: 20 ટીમો, સ્કોટલેન્ડની એન્ટ્રી અને IND-PAK મેચ શ્રીલંકામાં
- Gujarat CCE 2026: ગુજરાત સરકારના Class-3 Combined Exam Rules અમલમાં, ભરતી પ્રણાલીમાં મોટો ફેરફાર
ઉંમર મર્યાદા
| મર્યાદા | ઉંમર |
|---|---|
| ન્યૂનતમ | 18 વર્ષ |
| મહત્તમ | 40 વર્ષ |
SC/ST, OBC, PwBD માટે નિયમ મુજબ છૂટછાટ લાગુ પડે છે.
પગાર અને ભથ્થાં
GDS કર્મચારીઓને Time Related Continuity Allowance (TRCA) મળે છે, જેમાં દર વર્ષે 3% વધારો થાય છે. સાથે DA અને અન્ય લાભો મળે છે.
Application Fees
| વર્ગ | ફી |
|---|---|
| General/OBC | ₹100 |
| મહિલા, SC/ST, PwBD, Transwomen | ફી મુક્ત |
મહત્વપૂર્ણ તારીખો
| Activity | તારીખ |
|---|---|
| Online Registration | 31-01-2026 થી 14-02-2026 |
| Application Submit | 02-02-2026 થી 16-02-2026 |
| Edit/Correction Window | 18-02-2026 થી 19-02-2026 |
Selection Process
પસંદગી સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ દ્વારા થશે, જે 10મા ધોરણના માર્ક્સ પર આધારિત રહેશે. કોઈ લખિત પરીક્ષા નથી. ટાઈ થવા પર DOB અને કેટેગરી નિયમ લાગુ પડશે.
How to Apply
ઉમેદવારોને India Post GDS Online Portal પર રજીસ્ટ્રેશન કરીને અરજી કરવી રહેશે. ફોટો અને સહી અપલોડ કરવી જરૂરી છે. એક ઉમેદવાર માત્ર એક જ રજીસ્ટ્રેશન કરી શકે.
Important Links
| Link | Details |
|---|---|
| Official Notification | Download Here |
| Apply Online | Apply Online Here |

Hii 👋
Hi
Hi
Vasava vishal
Hi
Online chalu che ke