HomeSarkari NaukriGSSSB CCE Recruitment 2026: Class-3 માટે 5370 જગ્યાઓ, 3000+ જુનિયર ક્લાર્ક સહિત...

GSSSB CCE Recruitment 2026: Class-3 માટે 5370 જગ્યાઓ, 3000+ જુનિયર ક્લાર્ક સહિત મોટી ભરતી જાહેર

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB CCE Recruitment 2026 અંતર્ગત Class-3 માટે કુલ 5370 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર. 3000+ જુનિયર ક્લાર્ક સહિત વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ 05 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી 2026 સુધી OJAS પર ભરાશે.

GSSSB Combined Competitive Exam 2026 ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા Class-3 (Group-A અને Group-B) માટે Combined Competitive Examination દ્વારા સીધી ભરતી માટે મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે. વિવિધ વિભાગોમાં ક્લાર્ક કેડરના અને ઇન્સ્પેક્ટર લેવલની પોસ્ટ માટે કુલ 5370 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારોને OJAS વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSSSB CCE Recruitment 2026 Job Overview

વિગતોમાહિતી
સંસ્થાGujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB)
જાહેરાત ક્રમાંક378/202526
પરીક્ષાનું નામCombined Competitive Examination
કુલ જગ્યાઓ5370
ગ્રુપGroup-A & Group-B
અરજી શરૂ તારીખ05-02-2026 (14:00 કલાક)
છેલ્લી તારીખ20-02-2026 (23:59 કલાક)
અરજી માધ્યમOnline
સત્તાવાર વેબસાઈટhttps://ojas.gujarat.gov.in

Post Details

Post NameTotal Posts
સમાજ કલ્યાણ નિરીક્ષક125
કાર્યાલય અધિક્ષક3
મહેસૂલી ક્લાર્ક (Collector Office Clerk)1600
હેડ ક્લાર્ક134
સિનિયર ક્લાર્ક503
જુનિયર ક્લાર્ક3005

Total Group-A: 2365
Total Group-B: 3005
Grand Total: 5370 Posts

Eligibility & Education Qualification

ઉમેદવારોએ પોસ્ટ મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે. ક્લાર્ક અને ઇન્સ્પેક્ટર લેવલની પોસ્ટ માટે સામાન્ય રીતે ગ્રેજ્યુએશન અથવા સરકાર દ્વારા માન્ય લાયકાત જરૂરી રહેશે. તમામ વિગતો ઉમેદવારે ઓફિશિયલ જાહેરાત ધ્યાનથી વાંચવી.

ઉમેદવાર પાસે હોવું જરૂરી:

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate)
  • કમ્પ્યુટર જ્ઞાન (Govt rules મુજબ)
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન

આ પણ ખાસ વાંચો:

Age Limit (સચોટ માહિતી)

ઉંમર ગણતરી તારીખ: 20-02-2026

મૂળ ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ

ઉંમર છૂટછાટ (Age Relaxation)

કેટેગરીછૂટછાટ
સામાન્ય વર્ગ મહિલા5 વર્ષ
અનામત વર્ગ પુરુષ5 વર્ષ
અનામત વર્ગ મહિલા10 વર્ષ
સામાન્ય દિવ્યાંગ10 વર્ષ
સામાન્ય દિવ્યાંગ મહિલા15 વર્ષ
અનામત દિવ્યાંગ15 વર્ષ
અનામત દિવ્યાંગ મહિલા20 વર્ષ

⚠️ કોઈપણ પરિસ્થિતિમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન થઈ શકે.

Salary (Fixed Pay – પ્રથમ 5 વર્ષ)

આ ભરતી ગુજરાત સરકારની Fixed Pay Policy હેઠળ છે.

Postપ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર
હેડ ક્લાર્ક₹40,800/-
સમાજ કલ્યાણ નિરીક્ષક₹40,800/-
સિનિયર ક્લાર્ક₹26,000/-
મહેસૂલી ક્લાર્ક (Collector Office Clerk)₹26,000/-
જુનિયર ક્લાર્ક₹26,000/-
કાર્યાલય અધિક્ષક₹49,600/-

👉 5 વર્ષ પછી નિયમિત પે-મેટ્રિક્સ મુજબ પગાર મળશે.

Application Fees / પરીક્ષા ફી

કેટેગરીપરીક્ષા ફી
સામાન્ય વર્ગ₹500/-
અનામત વર્ગ (મહિલા, SEBC, SC, ST, દિવ્યાંગ, Ex-Servicemen)₹400/-

📌 મહત્વપૂર્ણ નોંધ:
પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ભરેલી પરીક્ષા ફી પરત (Refund) આપવામાં આવશે.

Important Dates

ઇવેન્ટતારીખ
ઓનલાઈન ફોર્મ શરૂ05-02-2026
છેલ્લી તારીખ20-02-2026

Selection Process

પસંદગી Combined Competitive Examination દ્વારા થશે. પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ GSSSB વેબસાઈટ પર મુકાશે.

How to Apply?

  1. OJAS વેબસાઈટ ખોલો
  2. GSSSB Combined Competitive Exam 2026 પસંદ કરો
  3. જરૂરી વિગતો ભરો
  4. દસ્તાવેજ મુજબ માહિતી દાખલ કરો
  5. ફી ભરો અને ફોર્મ સબમિટ કરો

Important Links

વિષયલિંક
Online Applyhttps://ojas.gujarat.gov.in
Official NotificationDownload Here

આ ભરતી GSSSB દ્વારા Class-3 માટેની સૌથી મોટી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે. ક્લાર્ક કેડરના તેમજ સમાજ કલ્યાણ નિરીક્ષક જેવી પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો માટે આ સારો અવસર છે. અરજી કરતા પહેલા સંપૂર્ણ ઓફિશિયલ સૂચનાઓ જરૂર વાંચવી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular