HomeSarkari NaukriGujarat Police Bharti Call Letter 2026: PSI – LRD કોન્સ્ટેબલ કોલ લેટર...

Gujarat Police Bharti Call Letter 2026: PSI – LRD કોન્સ્ટેબલ કોલ લેટર અહીંથી કરો ડાઉનલોડ

Gujarat Police Bharti Call Letter: ગુજરાત પોલીસ દ્વારા PSI – LRD કોન્સ્ટેબલ કોલ લેટર જાહેર. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત પોલીસ PSI અને LRD કોન્સ્ટેબલ ભરતી 2026 માટે કોલ લેટર જાહેર. પરીક્ષા તા.12 જાન્યુઆરી 2026. OJAS પરથી કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરો. ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. જે ઉમેદવારો આ ભરતી પરીક્ષામાં હાજર થવાના છે, તેઓ હવે પોતાના કોલ લેટર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે.

Gujarat Police Bharti Call Letter 2026 – મહત્વપૂર્ણ વિગતો

વિગતોમાહિતી
ભરતી બોર્ડગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
જાહેરાત ક્રમાંકGPRB/202526/1
ભરતી નામPSI અને લોકરક્ષક દળ ભરતી 2025
શારીરિક કસોટી શરૂ તારીખ21 જાન્યુઆરી, 2025
કોલ લેટર ડાઉનલોડ શરૂ12 જાન્યુઆરી, 2025
ભરતી પ્રક્રિયાશારીરિક કસોટી
રાજ્યગુજરાત

સત્તાવાર માહિતી અનુસાર જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા. 21/01/2026ના રોજ યોજાવાની છે. આ પરીક્ષા માટેનું કોલ લેટર ઉમેદવારો તા. 12/01/2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી OJAS વેબસાઇટ પરથી ઉપલબ્ધ રહેશે.

આ પણ ખાસ વાંચો:

કોલ લેટરમાં ઉમેદવારનું નામ, રોલ નંબર, પરીક્ષા તારીખ, સમય, પરીક્ષા કેન્દ્રનું સરનામું તેમજ પરીક્ષા સંબંધિત મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. પરીક્ષા દિવસે કોલ લેટર અને માન્ય ફોટો ઓળખપત્ર સાથે લાવવું ફરજિયાત રહેશે. કોલ લેટર વિના કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈ લોગિન કરવું પડશે. લોગિન કર્યા બાદ “Call Letter / Print Call Letter” વિકલ્પ પસંદ કરીને કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે.

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

લિંકનું નામલિંક
OJAS અધિકૃત વેબસાઇટhttps://ojas.gujarat.gov.in
GPRB ભરતી નોટિસRead Here
કોલ લેટર ડાઉનલોડઅહીંથી ડાઉનલોડ કરો

PSI અને LRD કોન્સ્ટેબલ ભરતી રાજ્યની સૌથી વધુ સ્પર્ધાત્મક ભરતીમાંની એક હોવાથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચે, સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે અને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે.

આ ભરતી સંબંધિત આગળની તમામ મહત્વપૂર્ણ જાણકારી, પરીક્ષા અપડેટ અને પરિણામ સમાચાર માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular