VMC Field Worker Recruitment 2026 અંતર્ગત વડોદરા મહાનગરપાલિકામાં 448 ફીલ્ડ વર્કર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. 8 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, અરજી પ્રક્રિયા અને પાત્રતા જાણો.
Vadodara Municipal Corporation Field Worker Recruitment 2025: VMCમાં ફીલ્ડ વર્કર માટે ભરતી જાહેર
વડોદરા મહાનગરપાલિકા (VMC)ના આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત Field Worker (FW) પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા શહેરના આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવારોએ નક્કી કરેલ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
VMC Field Worker Recruitment 2026 Job Overview
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા (VMC) |
| વિભાગ | આરોગ્ય વિભાગ |
| પોસ્ટનું નામ | Field Worker (FW) |
| ભરતી પ્રકાર | કરાર આધારિત |
| કુલ જગ્યા | 448 |
| અરજી મોડ | ઓનલાઈન |
| અધિકૃત વેબસાઇટ | www.vmc.gov.in |
Post Details (પોસ્ટની વિગતો)
| પોસ્ટનું નામ | કુલ પોસ્ટ |
|---|---|
| Field Worker (FW) | 448 |
Category-wise Vacancy Details
| કેટેગરી | જગ્યા |
|---|---|
| સામાન્ય (General) | 186 |
| SEBC | 120 |
| SC | 31 |
| EWS | 44 |
| ST | 67 |
Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
- Field Worker પોસ્ટ માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું હોવું જરૂરી છે.
- આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- સાયકલ ચલાવતા આવડવું જોઈએ
- વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ પણ ખાસ વાંચો:
- ગુજરાત પોલીસ ભરતી 2025: અરજી રદ્દ, મર્જ અને કોલ લેટર અપડેટ
- IOCL Apprentice Recruitment 2025: ઇન્ડિયન ઓઇલમાં 12 મહિના એપ્રેન્ટિસશીપની મોટી ભરતી
- India Post Gujarat Staff Car Driver Recruitment 2025: સ્ટાફ કાર ડ્રાઈવર ભરતી જાહેર
Age Limit (ઉંમર મર્યાદા)
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- સરકારના નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.
Salary (પગાર ધોરણ)
- Field Worker પોસ્ટ માટે Rs.15,698/- (ઉચ્ચક) પગાર ધોરણ
Important Dates (મહત્વની તારીખો)
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | 01-01-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-01-2026 |
પાત્ર ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને ફોર્મ સબમિટ કરતા પહેલાં વિગતો ધ્યાનપૂર્વક ચકાસવી જરૂરી છે.
Important Links
| વિગત | લિંક |
|---|---|
| અધિકૃત નોટિફિકેશન | અહીંથી વાંચો |
| ઓનલાઈન અરજી | અરજી અહીંથી કરો |
જો તમે ઓછું શિક્ષણ હોવા છતાં સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક શોધી રહ્યા છો, તો વડોદરા મહાનગરપાલિકાની Field Worker Recruitment 2025 તમારા માટે એક ઉત્તમ અવસર છે. આરોગ્ય વિભાગ સાથે જોડાઈને સમાજ સેવા કરવાની આ એક સારી તક ગણાય છે. આવી વધુ સરકારી ભરતી અને નોકરી સમાચાર માટે અમારી GujaratSetu news website સાથે જોડાયેલા રહો.

15 year experience